યહોશુઆ ૨૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ તમારા ઈશ્વર યહોવાએ જે કરાર પાળવાની આજ્ઞા આપી હતી, એ જો તમે તોડશો અને બીજા દેવોને ભજીને તેઓને નમન કરશો, તો યહોવાનો કોપ તમારા પર સળગી ઊઠશે.+ તેમણે આપેલા સારા દેશમાંથી તે તમારો જલદી જ વિનાશ કરી નાખશે.”+
૧૬ તમારા ઈશ્વર યહોવાએ જે કરાર પાળવાની આજ્ઞા આપી હતી, એ જો તમે તોડશો અને બીજા દેવોને ભજીને તેઓને નમન કરશો, તો યહોવાનો કોપ તમારા પર સળગી ઊઠશે.+ તેમણે આપેલા સારા દેશમાંથી તે તમારો જલદી જ વિનાશ કરી નાખશે.”+