નહેમ્યા ૯:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ અમારાં પાપોને લીધે અમારા દેશની ભરપૂર ઊપજ હવે એ રાજાઓ ખાઈ જાય છે, જેઓને તમે અમારા પર ઠરાવ્યા છે.+ તેઓ મન ફાવે એમ અમારા પર* અને અમારાં ઢોરઢાંક પર હુકમ ચલાવે છે. અમે દુઃખના ડુંગર નીચે દબાઈ ગયા છીએ. યશાયા ૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તમારો દેશ ઉજ્જડ થયો છે. તમારાં શહેરો બાળીને ભસ્મ કરાયાં છે. તમારી નજર આગળ પરદેશીઓ જમીન પચાવી પાડે છે.+ એ જાણે પરદેશીઓએ ખેદાન-મેદાન કરેલા વેરાન દેશ જેવો છે.+
૩૭ અમારાં પાપોને લીધે અમારા દેશની ભરપૂર ઊપજ હવે એ રાજાઓ ખાઈ જાય છે, જેઓને તમે અમારા પર ઠરાવ્યા છે.+ તેઓ મન ફાવે એમ અમારા પર* અને અમારાં ઢોરઢાંક પર હુકમ ચલાવે છે. અમે દુઃખના ડુંગર નીચે દબાઈ ગયા છીએ.
૭ તમારો દેશ ઉજ્જડ થયો છે. તમારાં શહેરો બાળીને ભસ્મ કરાયાં છે. તમારી નજર આગળ પરદેશીઓ જમીન પચાવી પાડે છે.+ એ જાણે પરદેશીઓએ ખેદાન-મેદાન કરેલા વેરાન દેશ જેવો છે.+