-
યર્મિયા ૫:૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ જ્યારે તેઓ તને પૂછે, ‘અમારા ઈશ્વર યહોવાએ કેમ અમારા આવા હાલ કર્યા?’ ત્યારે તું કહેજે, ‘જેમ તમે તમારા ઈશ્વરને છોડી દીધા અને તમારા દેશમાં પારકા દેવની સેવા કરી, તેમ તમારે પારકા દેશમાં પરદેશીઓની સેવા કરવી પડશે.’”+
-