નહેમ્યા ૮:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ સાતમા મહિનાના+ પહેલા દિવસે એઝરા યાજક લોકો*+ આગળ એ નિયમશાસ્ત્ર લઈ આવ્યો. ત્યાં સ્ત્રી-પુરુષો હતાં અને એવાં બાળકો પણ હતાં, જેઓ સાંભળીને સમજી શકતાં હતાં.
૨ સાતમા મહિનાના+ પહેલા દિવસે એઝરા યાજક લોકો*+ આગળ એ નિયમશાસ્ત્ર લઈ આવ્યો. ત્યાં સ્ત્રી-પુરુષો હતાં અને એવાં બાળકો પણ હતાં, જેઓ સાંભળીને સમજી શકતાં હતાં.