૧૦ તેણે કહ્યું: “હે સૈન્યોના ઈશ્વર યહોવા, મેં પૂરા દિલથી તમારી ભક્તિ કરી છે.+ પણ ઇઝરાયેલીઓ તમારો કરાર ભૂલી ગયા છે.+ તેઓએ તમારી વેદીઓ તોડી પાડી છે. અરે, તમારા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા છે.+ બસ, હું જ બચી ગયો છું. હવે તેઓ મારો પણ જીવ લેવા માંગે છે.”+