યહોશુઆ ૨૨:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ ઝેરાહના દીકરા આખાને+ વિનાશને લાયક વસ્તુઓ ચોરીને બેવફાઈ કરી હતી ત્યારે, ઇઝરાયેલના બધા લોકો પર ઈશ્વરનો કોપ ઊતરી આવ્યો હતો.+ તેના પાપને લીધે તે એકલો જ નહિ, બીજા લોકો પણ માર્યા ગયા હતા.’”+ ૧ કાળવૃત્તાંત ૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ કાર્મીનો દીકરો આખાર* હતો. તે ઇઝરાયેલ પર મોટી આફત લાવ્યો.*+ તેણે વિનાશને લાયક વસ્તુઓ વિશે આપેલી આજ્ઞા પાળી નહિ.+
૨૦ ઝેરાહના દીકરા આખાને+ વિનાશને લાયક વસ્તુઓ ચોરીને બેવફાઈ કરી હતી ત્યારે, ઇઝરાયેલના બધા લોકો પર ઈશ્વરનો કોપ ઊતરી આવ્યો હતો.+ તેના પાપને લીધે તે એકલો જ નહિ, બીજા લોકો પણ માર્યા ગયા હતા.’”+
૭ કાર્મીનો દીકરો આખાર* હતો. તે ઇઝરાયેલ પર મોટી આફત લાવ્યો.*+ તેણે વિનાશને લાયક વસ્તુઓ વિશે આપેલી આજ્ઞા પાળી નહિ.+