યહોશુઆ ૭:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ મેં લૂંટની વસ્તુઓમાં શિનઆરનો+ સારો દેખાતો કીમતી પોશાક, ૨૦૦ શેકેલ* ચાંદી અને ૫૦ શેકેલ વજનની સોનાની લગડી જોઈ. મને એની લાલચ જાગી અને એ બધું મેં લઈ લીધું. એ બધું મારા તંબુમાં જમીન નીચે દાટેલું છે અને સૌથી નીચે સોના-ચાંદી છે.”
૨૧ મેં લૂંટની વસ્તુઓમાં શિનઆરનો+ સારો દેખાતો કીમતી પોશાક, ૨૦૦ શેકેલ* ચાંદી અને ૫૦ શેકેલ વજનની સોનાની લગડી જોઈ. મને એની લાલચ જાગી અને એ બધું મેં લઈ લીધું. એ બધું મારા તંબુમાં જમીન નીચે દાટેલું છે અને સૌથી નીચે સોના-ચાંદી છે.”