પુનર્નિયમ ૩:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ “પછી મેં તમને* આ આજ્ઞા આપી: ‘તમારા ઈશ્વર યહોવાએ તમને આ દેશ કબજે કરવા આપ્યો છે. તમારા બધા શૂરવીર પુરુષો હથિયારો સજી લે અને તમારા ઇઝરાયેલી ભાઈઓની આગળ આગળ નદીને પેલે પાર જાય.+
૧૮ “પછી મેં તમને* આ આજ્ઞા આપી: ‘તમારા ઈશ્વર યહોવાએ તમને આ દેશ કબજે કરવા આપ્યો છે. તમારા બધા શૂરવીર પુરુષો હથિયારો સજી લે અને તમારા ઇઝરાયેલી ભાઈઓની આગળ આગળ નદીને પેલે પાર જાય.+