વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૨૭:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ તેથી યહોવાએ મૂસાને કહ્યું: “નૂનના દીકરા યહોશુઆને બોલાવીને તેના પર તારો હાથ મૂક,* કેમ કે તે બીજાઓ કરતાં એકદમ અલગ છે.+

  • ગણના ૨૭:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ તારો થોડો અધિકાર* તેને સોંપ,+ જેથી ઇઝરાયેલીઓ તેનું સાંભળે.+

  • પુનર્નિયમ ૩૪:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ નૂનનો દીકરો યહોશુઆ બુદ્ધિથી* ભરપૂર હતો, કેમ કે મૂસાએ તેના માથે પોતાનો હાથ મૂક્યો હતો.+ હવે ઇઝરાયેલીઓ યહોશુઆનું કહેવું માનવા લાગ્યા. યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે જ તેઓએ કર્યું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો