નિર્ગમન ૨૩:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ “તમે ત્યાં પહોંચશો એ પહેલાં મારા ડરથી તેઓ થરથર કાંપશે.+ તમે જે લોકોનો સામનો કરશો, તેઓને હું ગૂંચવણમાં નાખી દઈશ. તમને જોઈને તમારા બધા દુશ્મનો પીઠ ફેરવીને ભાગે, એવું હું કરીશ.+ પુનર્નિયમ ૨:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ હું આજથી પૃથ્વી પરની સર્વ પ્રજાઓમાં તમારો એવો ડર, તમારી એવી ધાક બેસાડીશ કે તમારા વિશે સાંભળતાં જ તેઓ હચમચી જશે અને થરથર કાંપશે.’*+ પુનર્નિયમ ૧૧:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ તમારી સામે કોઈ ટકી શકશે નહિ.+ જે જમીન પર તમે પગ મૂકશો, ત્યાંના લોકોમાં તમારા ઈશ્વર યહોવા તમારો ડર અને ધાક બેસાડશે,+ જેમ તેમણે તમને વચન આપ્યું છે.
૨૭ “તમે ત્યાં પહોંચશો એ પહેલાં મારા ડરથી તેઓ થરથર કાંપશે.+ તમે જે લોકોનો સામનો કરશો, તેઓને હું ગૂંચવણમાં નાખી દઈશ. તમને જોઈને તમારા બધા દુશ્મનો પીઠ ફેરવીને ભાગે, એવું હું કરીશ.+
૨૫ હું આજથી પૃથ્વી પરની સર્વ પ્રજાઓમાં તમારો એવો ડર, તમારી એવી ધાક બેસાડીશ કે તમારા વિશે સાંભળતાં જ તેઓ હચમચી જશે અને થરથર કાંપશે.’*+
૨૫ તમારી સામે કોઈ ટકી શકશે નહિ.+ જે જમીન પર તમે પગ મૂકશો, ત્યાંના લોકોમાં તમારા ઈશ્વર યહોવા તમારો ડર અને ધાક બેસાડશે,+ જેમ તેમણે તમને વચન આપ્યું છે.