૨ કાળવૃત્તાંત ૨૬:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ પછી યહૂદાના બધા લોકોએ ૧૬ વર્ષના ઉઝ્ઝિયાને*+ તેના પિતા અમાઝ્યાની જગ્યાએ રાજા બનાવ્યો.+ ૨ કાળવૃત્તાંત ૨૬:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તેણે જઈને પલિસ્તીઓ સામે લડાઈ કરી.+ તેણે ગાથની+ દીવાલ, યાબ્નેહની+ દીવાલ અને આશ્દોદની+ દીવાલમાં બાકોરાં પાડ્યાં અને એ શહેરો જીતી લીધાં. પછી તેણે આશ્દોદના અને પલિસ્તીઓના વિસ્તારોમાં શહેરો બાંધ્યાં.
૬ તેણે જઈને પલિસ્તીઓ સામે લડાઈ કરી.+ તેણે ગાથની+ દીવાલ, યાબ્નેહની+ દીવાલ અને આશ્દોદની+ દીવાલમાં બાકોરાં પાડ્યાં અને એ શહેરો જીતી લીધાં. પછી તેણે આશ્દોદના અને પલિસ્તીઓના વિસ્તારોમાં શહેરો બાંધ્યાં.