૧ શમુએલ ૫:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ તેથી ગાથના લોકોએ સાચા ઈશ્વરનો કરારકોશ એક્રોન+ મોકલી આપ્યો. સાચા ઈશ્વરનો કરારકોશ જેવો એક્રોન પહોંચ્યો કે તરત ત્યાંના લોકો પોકારી ઊઠ્યા: “શું તેઓ ઇઝરાયેલના ઈશ્વરનો કરારકોશ એ માટે અહીં લાવ્યા કે આપણે અને આપણા લોકો માર્યા જઈએ?”+
૧૦ તેથી ગાથના લોકોએ સાચા ઈશ્વરનો કરારકોશ એક્રોન+ મોકલી આપ્યો. સાચા ઈશ્વરનો કરારકોશ જેવો એક્રોન પહોંચ્યો કે તરત ત્યાંના લોકો પોકારી ઊઠ્યા: “શું તેઓ ઇઝરાયેલના ઈશ્વરનો કરારકોશ એ માટે અહીં લાવ્યા કે આપણે અને આપણા લોકો માર્યા જઈએ?”+