૨ શમુએલ ૧૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ બધા રાજાઓ વર્ષની શરૂઆતમાં* યુદ્ધ કરવા જતા. એ સમયે દાઉદે યોઆબ અને પોતાના સેવકોને તથા ઇઝરાયેલના આખા સૈન્યને લડવા મોકલ્યા. દાઉદે તેઓને આમ્મોનીઓનો વિનાશ કરવા જણાવ્યું. તેઓએ જઈને રાબ્બાહ ઘેરી લીધું,+ પણ દાઉદ યરૂશાલેમમાં રહ્યો.+
૧૧ બધા રાજાઓ વર્ષની શરૂઆતમાં* યુદ્ધ કરવા જતા. એ સમયે દાઉદે યોઆબ અને પોતાના સેવકોને તથા ઇઝરાયેલના આખા સૈન્યને લડવા મોકલ્યા. દાઉદે તેઓને આમ્મોનીઓનો વિનાશ કરવા જણાવ્યું. તેઓએ જઈને રાબ્બાહ ઘેરી લીધું,+ પણ દાઉદ યરૂશાલેમમાં રહ્યો.+