૧ શમુએલ ૨૩:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ દાઉદ ઝીફ+ શહેરના વેરાન પ્રદેશના પહાડી વિસ્તારમાં રહેવા લાગ્યો. તે એવી જગ્યાઓમાં રહ્યો, જ્યાં સહેલાઈથી કોઈ પહોંચી ન શકે. શાઉલે તેને શોધવા રાત-દિવસ એક કરી નાખ્યા.+ પણ યહોવાએ દાઉદને તેના હાથમાં સોંપ્યો નહિ.
૧૪ દાઉદ ઝીફ+ શહેરના વેરાન પ્રદેશના પહાડી વિસ્તારમાં રહેવા લાગ્યો. તે એવી જગ્યાઓમાં રહ્યો, જ્યાં સહેલાઈથી કોઈ પહોંચી ન શકે. શાઉલે તેને શોધવા રાત-દિવસ એક કરી નાખ્યા.+ પણ યહોવાએ દાઉદને તેના હાથમાં સોંપ્યો નહિ.