યહોશુઆ ૭:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ પછી યહોશુઆએ યરીખોથી આય+ શહેર જવા માણસો મોકલ્યા. એ બેથ-આવેનની નજીક અને બેથેલની+ પૂર્વ તરફ હતું. યહોશુઆએ તેઓને કહ્યું: “જાઓ, દેશની જાસૂસી કરો.” એટલે એ માણસો આયની જાસૂસી કરવા ગયા.
૨ પછી યહોશુઆએ યરીખોથી આય+ શહેર જવા માણસો મોકલ્યા. એ બેથ-આવેનની નજીક અને બેથેલની+ પૂર્વ તરફ હતું. યહોશુઆએ તેઓને કહ્યું: “જાઓ, દેશની જાસૂસી કરો.” એટલે એ માણસો આયની જાસૂસી કરવા ગયા.