-
યહોશુઆ ૧૫:૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ યહૂદા કુળનો તેઓનાં કુટુંબો પ્રમાણે એ વારસો હતો.
-
-
૧ કાળવૃત્તાંત ૪:૩૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૨ તેઓ આ પાંચ શહેરોમાં પણ રહેતા હતા: એટામ, આઈન, રિમ્મોન, તોખેન અને આશાન.+
-
-
૧ કાળવૃત્તાંત ૬:૬૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬૪ આમ ઇઝરાયેલીઓએ લેવીઓને એ શહેરો અને એનાં ગૌચરો વહેંચી આપ્યાં હતાં.+
-