ન્યાયાધીશો ૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ યહૂદા કુળે પોતાના ભાઈઓને, એટલે કે શિમયોન કુળને કહ્યું: “અમને મળેલા વિસ્તારમાં*+ કનાનીઓ સામે લડવા અમારી સાથે આવો. પછી તમને મળેલા વિસ્તારમાં અમે પણ તમારી સાથે આવીશું.” એટલે શિમયોન કુળ એની સાથે ગયું.
૩ યહૂદા કુળે પોતાના ભાઈઓને, એટલે કે શિમયોન કુળને કહ્યું: “અમને મળેલા વિસ્તારમાં*+ કનાનીઓ સામે લડવા અમારી સાથે આવો. પછી તમને મળેલા વિસ્તારમાં અમે પણ તમારી સાથે આવીશું.” એટલે શિમયોન કુળ એની સાથે ગયું.