ન્યાયાધીશો ૧:૩૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૫ અમોરીઓએ હઠીલા બનીને હેરેસ પર્વત, આયાલોન+ અને શાઆલ્બીમ+ શહેરોમાં રહેવાનું ચાલુ રાખ્યું. પણ યૂસફના વંશજો બળવાન થયા* ત્યારે, તેઓએ અમોરીઓને ગુલામ બનાવ્યા.
૩૫ અમોરીઓએ હઠીલા બનીને હેરેસ પર્વત, આયાલોન+ અને શાઆલ્બીમ+ શહેરોમાં રહેવાનું ચાલુ રાખ્યું. પણ યૂસફના વંશજો બળવાન થયા* ત્યારે, તેઓએ અમોરીઓને ગુલામ બનાવ્યા.