-
યહોશુઆ ૧૦:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ જે દિવસે યહોવાએ અમોરીઓને ઇઝરાયેલીઓ આગળ હરાવ્યા, એ દિવસે યહોશુઆએ ઇઝરાયેલીઓ આગળ યહોવાને કહ્યું:
-
-
યહોશુઆ ૨૧:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે, ઇઝરાયેલીઓએ ચિઠ્ઠીઓ નાખીને લેવીઓને એ શહેરો અને એનાં ગૌચરો વહેંચી આપ્યાં.+
-
-
યહોશુઆ ૨૧:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ આયાલોન+ અને ગાથ-રિમ્મોન, કુલ ચાર શહેરો અને એનાં ગૌચરો આપ્યાં.
-