યહોશુઆ ૨૧:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ લેવીઓનાં કુટુંબોના ગેર્શોનીઓને+ મનાશ્શાના અડધા કુળમાંથી ખૂનીઓ માટેનું આશ્રય શહેર, એટલે કે બાશાનમાં આવેલું ગોલાન+ અને એનાં ગૌચરો મળ્યાં. બએશ્તરાહ અને એનાં ગૌચરો પણ મળ્યાં, કુલ બે શહેરો. ૧ કાળવૃત્તાંત ૬:૭૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭૧ ગેર્શોમીઓને આ શહેરો મળ્યાં હતાં: મનાશ્શાના અડધા કુળના કુટુંબમાંથી બાશાનમાં આવેલું ગોલાન+ અને એનાં ગૌચરો, આશ્તારોથ અને એનાં ગૌચરો;+
૨૭ લેવીઓનાં કુટુંબોના ગેર્શોનીઓને+ મનાશ્શાના અડધા કુળમાંથી ખૂનીઓ માટેનું આશ્રય શહેર, એટલે કે બાશાનમાં આવેલું ગોલાન+ અને એનાં ગૌચરો મળ્યાં. બએશ્તરાહ અને એનાં ગૌચરો પણ મળ્યાં, કુલ બે શહેરો.
૭૧ ગેર્શોમીઓને આ શહેરો મળ્યાં હતાં: મનાશ્શાના અડધા કુળના કુટુંબમાંથી બાશાનમાં આવેલું ગોલાન+ અને એનાં ગૌચરો, આશ્તારોથ અને એનાં ગૌચરો;+