ઉત્પત્તિ ૪૯:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ “શિમયોન અને લેવી ભાઈઓ છે.+ તેઓની તલવારો હિંસાનાં હથિયારો છે.+ ઉત્પત્તિ ૪૯:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ ધિક્કાર છે તેઓના ગુસ્સાને, કેમ કે એ ક્રૂર છે. ધિક્કાર છે તેઓના રોષને, કેમ કે એ નિર્દય છે.+ હું યાકૂબના દેશમાં તેઓને જુદા પાડી દઈશ અને ઇઝરાયેલમાં તેઓને વિખેરી નાખીશ.+
૭ ધિક્કાર છે તેઓના ગુસ્સાને, કેમ કે એ ક્રૂર છે. ધિક્કાર છે તેઓના રોષને, કેમ કે એ નિર્દય છે.+ હું યાકૂબના દેશમાં તેઓને જુદા પાડી દઈશ અને ઇઝરાયેલમાં તેઓને વિખેરી નાખીશ.+