ગણના ૩૫:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ ઇઝરાયેલીઓના વારસામાંથી તમે એ શહેરો આપો.+ મોટા કુળમાંથી વધારે અને નાના કુળમાંથી ઓછાં શહેરો આપો.+ દરેક કુળને જે વારસો મળે એના પ્રમાણમાં તે અમુક શહેરો લેવીઓને આપે.”
૮ ઇઝરાયેલીઓના વારસામાંથી તમે એ શહેરો આપો.+ મોટા કુળમાંથી વધારે અને નાના કુળમાંથી ઓછાં શહેરો આપો.+ દરેક કુળને જે વારસો મળે એના પ્રમાણમાં તે અમુક શહેરો લેવીઓને આપે.”