પુનર્નિયમ ૧૩:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ તમે ફક્ત યહોવા તમારા ઈશ્વરની જ પાછળ ચાલો, તેમનો જ ડર રાખો, તેમની જ આજ્ઞાઓ પાળો, તેમનું જ સાંભળો, તેમની જ સેવા કરો અને તેમને જ વળગી રહો.+ ૧ યોહાન ૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ ઈશ્વર પરનો પ્રેમ તો એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ+ અને તેમની આજ્ઞાઓ ભારે નથી.+
૪ તમે ફક્ત યહોવા તમારા ઈશ્વરની જ પાછળ ચાલો, તેમનો જ ડર રાખો, તેમની જ આજ્ઞાઓ પાળો, તેમનું જ સાંભળો, તેમની જ સેવા કરો અને તેમને જ વળગી રહો.+