યહોશુઆ ૧૩:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ હવે યહોશુઆ વૃદ્ધ અને મોટી ઉંમરનો થયો હતો.+ યહોવાએ તેને કહ્યું: “તું ઘણો વૃદ્ધ અને મોટી ઉંમરનો થયો છે. પણ હજુ ઘણો વિસ્તાર જીતવાનો* બાકી છે.
૧૩ હવે યહોશુઆ વૃદ્ધ અને મોટી ઉંમરનો થયો હતો.+ યહોવાએ તેને કહ્યું: “તું ઘણો વૃદ્ધ અને મોટી ઉંમરનો થયો છે. પણ હજુ ઘણો વિસ્તાર જીતવાનો* બાકી છે.