ઉત્પત્તિ ૧૧:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ તેરાહ હજી જીવતો હતો ત્યારે, હારાન પોતાના વતનમાં મરણ પામ્યો, જે ખાલદીઓનું*+ ઉર+ શહેર હતું. ઉત્પત્તિ ૧૧:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ તેરાહ પોતાનાં દીકરા ઇબ્રામ, પુત્રવધૂ સારાય અને પૌત્ર લોતને+ લઈને ખાલદીઓનું ઉર શહેર છોડીને કનાન+ દેશ જવા નીકળ્યો. સમય જતાં, તેઓ હારાન+ શહેર પહોંચ્યાં અને ત્યાં રહેવા લાગ્યાં. સારાય ઇબ્રામની પત્ની હતી અને લોત હારાનનો દીકરો હતો.
૩૧ તેરાહ પોતાનાં દીકરા ઇબ્રામ, પુત્રવધૂ સારાય અને પૌત્ર લોતને+ લઈને ખાલદીઓનું ઉર શહેર છોડીને કનાન+ દેશ જવા નીકળ્યો. સમય જતાં, તેઓ હારાન+ શહેર પહોંચ્યાં અને ત્યાં રહેવા લાગ્યાં. સારાય ઇબ્રામની પત્ની હતી અને લોત હારાનનો દીકરો હતો.