ઉત્પત્તિ ૪૬:૨, ૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ રાતે ઈશ્વરે ઇઝરાયેલને દર્શનમાં કહ્યું: “યાકૂબ, યાકૂબ!” તેણે કહ્યું: “હા, પ્રભુ!” ૩ ઈશ્વરે કહ્યું: “હું સાચો ઈશ્વર છું, તારા પિતાનો ઈશ્વર.+ તું ઇજિપ્ત જતા ડરીશ નહિ, કેમ કે ત્યાં હું તને મહાન પ્રજા બનાવીશ.+
૨ રાતે ઈશ્વરે ઇઝરાયેલને દર્શનમાં કહ્યું: “યાકૂબ, યાકૂબ!” તેણે કહ્યું: “હા, પ્રભુ!” ૩ ઈશ્વરે કહ્યું: “હું સાચો ઈશ્વર છું, તારા પિતાનો ઈશ્વર.+ તું ઇજિપ્ત જતા ડરીશ નહિ, કેમ કે ત્યાં હું તને મહાન પ્રજા બનાવીશ.+