યહોશુઆ ૨૧:૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ નફતાલી કુળમાંથી ખૂનીઓ માટેનું આશ્રય શહેર,+ એટલે કે ગાલીલમાં આવેલું કેદેશ+ મળ્યું. હામ્મોથ-દોર અને કાર્તાન પણ મળ્યાં, કુલ ત્રણ શહેરો અને એનાં ગૌચરો મળ્યાં.
૩૨ નફતાલી કુળમાંથી ખૂનીઓ માટેનું આશ્રય શહેર,+ એટલે કે ગાલીલમાં આવેલું કેદેશ+ મળ્યું. હામ્મોથ-દોર અને કાર્તાન પણ મળ્યાં, કુલ ત્રણ શહેરો અને એનાં ગૌચરો મળ્યાં.