ન્યાયાધીશો ૪:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ એહૂદના મરણ પછી, ઇઝરાયેલીઓ ફરીથી યહોવાની નજરમાં જે ખરાબ હતું એ કરવા લાગ્યા.+ ૨ યહોવાએ તેઓને હાસોરમાં રાજ કરતા કનાની રાજા યાબીનના હાથમાં સોંપી દીધા.+ તેના સેનાપતિનું નામ સીસરા હતું, જે હરોશેથ-હગોઈમમાં રહેતો હતો.+
૪ એહૂદના મરણ પછી, ઇઝરાયેલીઓ ફરીથી યહોવાની નજરમાં જે ખરાબ હતું એ કરવા લાગ્યા.+ ૨ યહોવાએ તેઓને હાસોરમાં રાજ કરતા કનાની રાજા યાબીનના હાથમાં સોંપી દીધા.+ તેના સેનાપતિનું નામ સીસરા હતું, જે હરોશેથ-હગોઈમમાં રહેતો હતો.+