ન્યાયાધીશો ૭:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વના લોકો+ આખા મેદાનમાં તીડોનાં ટોળાંની જેમ પથરાયેલાં હતાં. તેઓનાં ઊંટો ગણ્યાં ગણાય નહિ એટલાં,+ અરે સમુદ્ર કિનારાની રેતી જેટલાં હતાં.
૧૨ મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વના લોકો+ આખા મેદાનમાં તીડોનાં ટોળાંની જેમ પથરાયેલાં હતાં. તેઓનાં ઊંટો ગણ્યાં ગણાય નહિ એટલાં,+ અરે સમુદ્ર કિનારાની રેતી જેટલાં હતાં.