ન્યાયાધીશો ૬:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ યહોવાએ* ગિદિયોન તરફ ફરીને કહ્યું: “હિંમત રાખ અને જા. તું મિદ્યાનીઓના હાથમાંથી ઇઝરાયેલીઓને ચોક્કસ બચાવીશ,+ કેમ કે હું તને મોકલું છું.”
૧૪ યહોવાએ* ગિદિયોન તરફ ફરીને કહ્યું: “હિંમત રાખ અને જા. તું મિદ્યાનીઓના હાથમાંથી ઇઝરાયેલીઓને ચોક્કસ બચાવીશ,+ કેમ કે હું તને મોકલું છું.”