-
ન્યાયાધીશો ૭:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ તેઓની વાતો સાંભળ અને તને છાવણી પર હુમલો કરવાની હિંમત મળશે.” એટલે ગિદિયોન પોતાના સેવક પુરાહ સાથે નીચે દુશ્મનોની છાવણી પાસે ગયો.
-