૨ કાળવૃત્તાંત ૨૦:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ સેઈરના પહાડી વિસ્તારના લોકોનો નાશ કરવા અને નામનિશાન મિટાવી દેવા આમ્મોનીઓ અને મોઆબીઓ તેઓ પર તૂટી પડ્યા.+ સેઈરના લોકોને ખતમ કરી દીધા પછી, તેઓએ એકબીજાને મારી નાખ્યા.+
૨૩ સેઈરના પહાડી વિસ્તારના લોકોનો નાશ કરવા અને નામનિશાન મિટાવી દેવા આમ્મોનીઓ અને મોઆબીઓ તેઓ પર તૂટી પડ્યા.+ સેઈરના લોકોને ખતમ કરી દીધા પછી, તેઓએ એકબીજાને મારી નાખ્યા.+