નહેમ્યા ૯:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ “તમે તેઓના હાથમાં દેશો સોંપી દીધા અને એની પ્રજાઓ આપી દીધી અને તેઓનો વિસ્તાર વહેંચી આપ્યો.+ તેઓએ હેશ્બોનના રાજા+ સીહોનનો વિસ્તાર+ અને બાશાનના રાજા ઓગનો વિસ્તાર+ કબજે કર્યો.
૨૨ “તમે તેઓના હાથમાં દેશો સોંપી દીધા અને એની પ્રજાઓ આપી દીધી અને તેઓનો વિસ્તાર વહેંચી આપ્યો.+ તેઓએ હેશ્બોનના રાજા+ સીહોનનો વિસ્તાર+ અને બાશાનના રાજા ઓગનો વિસ્તાર+ કબજે કર્યો.