ન્યાયાધીશો ૧૬:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ પછી સામસૂનના ભાઈઓ અને તેના પિતાનું આખું કુટુંબ આવીને તેને લઈ ગયા. તેઓએ સોરાહ+ અને એશ્તાઓલની વચ્ચે તેના પિતા માનોઆહની+ કબરમાં તેને દફનાવ્યો. સામસૂને ૨૦ વર્ષ સુધી ઇઝરાયેલનો ન્યાય કર્યો હતો.+
૩૧ પછી સામસૂનના ભાઈઓ અને તેના પિતાનું આખું કુટુંબ આવીને તેને લઈ ગયા. તેઓએ સોરાહ+ અને એશ્તાઓલની વચ્ચે તેના પિતા માનોઆહની+ કબરમાં તેને દફનાવ્યો. સામસૂને ૨૦ વર્ષ સુધી ઇઝરાયેલનો ન્યાય કર્યો હતો.+