-
ઉત્પત્તિ ૩૨:૨૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૯ યાકૂબે તેને કહ્યું: “તમારું નામ શું છે?” તે માણસે કહ્યું: “તું શા માટે મારું નામ પૂછે છે?”+ પછી તેણે યાકૂબને આશીર્વાદ આપ્યો.
-
-
ન્યાયાધીશો ૧૩:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ પછી તે પોતાના પતિ પાસે ગઈ અને કહ્યું: “સાચા ઈશ્વરના એક માણસ મારી પાસે આવ્યા હતા. તે ઈશ્વરના દૂત જેવા પ્રભાવશાળી દેખાતા હતા. મેં પૂછ્યું નહિ કે તે ક્યાંના છે અને તેમણે પણ પોતાનું નામ જણાવ્યું નહિ.+
-