ન્યાયાધીશો ૬:૨૨, ૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ હવે ગિદિયોનને સમજાયું કે એ તો યહોવાનો દૂત હતો.+ ગિદિયોન બોલી ઊઠ્યો: “હે વિશ્વના માલિક* યહોવા! મેં નજરોનજર તમારા દૂતને જોયો છે. હે યહોવા, હવે મારું શું થશે?”+ ૨૩ યહોવાએ તેને કહ્યું, “શાંત થા.* ડરીશ નહિ,+ તું માર્યો નહિ જાય.”
૨૨ હવે ગિદિયોનને સમજાયું કે એ તો યહોવાનો દૂત હતો.+ ગિદિયોન બોલી ઊઠ્યો: “હે વિશ્વના માલિક* યહોવા! મેં નજરોનજર તમારા દૂતને જોયો છે. હે યહોવા, હવે મારું શું થશે?”+ ૨૩ યહોવાએ તેને કહ્યું, “શાંત થા.* ડરીશ નહિ,+ તું માર્યો નહિ જાય.”