ન્યાયાધીશો ૧૪:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ ચોથા દિવસે તેઓએ સામસૂનની પત્નીને* કહ્યું: “તારા પતિને* ફોસલાવ,+ જેથી તે ઉખાણાનો ઉકેલ જણાવે. નહિ તો અમે તને અને તારા પિતાના ઘરના લોકોને સળગાવી દઈશું. શું તેં અમને અહીં એ માટે બોલાવ્યા છે કે અમે લૂંટાઈ જઈએ?”
૧૫ ચોથા દિવસે તેઓએ સામસૂનની પત્નીને* કહ્યું: “તારા પતિને* ફોસલાવ,+ જેથી તે ઉખાણાનો ઉકેલ જણાવે. નહિ તો અમે તને અને તારા પિતાના ઘરના લોકોને સળગાવી દઈશું. શું તેં અમને અહીં એ માટે બોલાવ્યા છે કે અમે લૂંટાઈ જઈએ?”