-
ન્યાયાધીશો ૧૬:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ પલિસ્તીઓ દલીલાહના બીજા ઓરડામાં સંતાઈ ગયા હતા. દલીલાહે બૂમ પાડી: “સામસૂન, પલિસ્તીઓ તને પકડવા આવ્યા છે!” જેમ અગ્નિ અડતા જ શણની દોરી તૂટી જાય, તેમ સામસૂને ધનુષ્યની દોરીઓ તોડી નાખી.+ પણ તેની તાકાતનું રહસ્ય, રહસ્ય જ રહ્યું.
-