હિબ્રૂઓ ૧૧:૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ એનાથી વધારે હું શું કહું? ગિદિયોન,+ બારાક,+ સામસૂન,+ યિફતા,+ દાઉદ,+ શમુએલ+ અને બીજા પ્રબોધકો વિશે હું જણાવવા બેસું તો, સમય ખૂટી જશે.
૩૨ એનાથી વધારે હું શું કહું? ગિદિયોન,+ બારાક,+ સામસૂન,+ યિફતા,+ દાઉદ,+ શમુએલ+ અને બીજા પ્રબોધકો વિશે હું જણાવવા બેસું તો, સમય ખૂટી જશે.