-
ન્યાયાધીશો ૧૬:૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ (એ મંદિર સ્ત્રી-પુરુષોથી ખીચોખીચ ભરેલું હતું. પલિસ્તીઓના બધા શાસકો ત્યાં હતા અને આશરે ૩,૦૦૦ સ્ત્રી-પુરુષો ધાબા પર હતાં. તેઓ બધા સામસૂનની મજાક ઉડાવતા હતા.)
-