ઉત્પત્તિ ૧૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યહોવાએ ઇબ્રામ આગળ પ્રગટ થઈને કહ્યું: “હું આ દેશ તારા વંશજને+ આપીશ.”+ એટલે જે જગ્યાએ ઇબ્રામ આગળ યહોવા પ્રગટ થયા હતા, ત્યાં તેણે એક વેદી બાંધી. ઉત્પત્તિ ૨૬:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તું આ દેશમાં હમણાં પરદેશી તરીકે રહે.+ હું હંમેશાં તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ. હું તને અને તારા વંશજને આ આખો વિસ્તાર આપીશ.+ તારા પિતા ઇબ્રાહિમ આગળ ખાધેલા આ સમ હું જરૂર પૂરા કરીશ:+
૭ યહોવાએ ઇબ્રામ આગળ પ્રગટ થઈને કહ્યું: “હું આ દેશ તારા વંશજને+ આપીશ.”+ એટલે જે જગ્યાએ ઇબ્રામ આગળ યહોવા પ્રગટ થયા હતા, ત્યાં તેણે એક વેદી બાંધી.
૩ તું આ દેશમાં હમણાં પરદેશી તરીકે રહે.+ હું હંમેશાં તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ. હું તને અને તારા વંશજને આ આખો વિસ્તાર આપીશ.+ તારા પિતા ઇબ્રાહિમ આગળ ખાધેલા આ સમ હું જરૂર પૂરા કરીશ:+