-
યહોશુઆ ૧૯:૪૯, ૫૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૯ આ રીતે તેઓએ વારસા માટે દેશના વિસ્તારોની વહેંચણી પૂરી કરી. પછી ઇઝરાયેલીઓએ નૂનના દીકરા યહોશુઆને તેઓ વચ્ચે વારસો આપ્યો. ૫૦ યહોશુઆએ એફ્રાઈમના પહાડી વિસ્તારનું તિમ્નાથ-સેરાહ+ માંગ્યું હતું. તેઓએ યહોવાની આજ્ઞા પ્રમાણે એ તેને આપ્યું. યહોશુઆએ એ શહેર ફરીથી બાંધ્યું અને એમાં રહેવા લાગ્યો.
-