મીખાહ ૫:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ હે બેથલેહેમ એફ્રાથાહ,+યહૂદાનાં કુળોમાં* તારી કોઈ વિસાત નથી,પણ હું તારામાંથી એક રાજા ઊભો કરીશ,જે મારા વતી ઇઝરાયેલ પર રાજ કરશે.+ તેની શરૂઆત પ્રાચીન સમયથી, હા, યુગોથી છે.
૨ હે બેથલેહેમ એફ્રાથાહ,+યહૂદાનાં કુળોમાં* તારી કોઈ વિસાત નથી,પણ હું તારામાંથી એક રાજા ઊભો કરીશ,જે મારા વતી ઇઝરાયેલ પર રાજ કરશે.+ તેની શરૂઆત પ્રાચીન સમયથી, હા, યુગોથી છે.