-
પુનર્નિયમ ૨:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ એ સમયે યહોવાએ મને કહ્યું, ‘તમે મોઆબ સાથે ઝઘડશો નહિ કે યુદ્ધ કરશો નહિ. હું તેના દેશનો કોઈ પણ પ્રદેશ તમને કબજે કરવા નહિ દઉં, કેમ કે આરનો વિસ્તાર મેં લોતના વંશજોને આપ્યો છે.+
-
-
ન્યાયાધીશો ૩:૩૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૦ એ દિવસે ઇઝરાયેલે મોઆબ પર જીત મેળવી. પછી ૮૦ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.+
-