લેવીય ૧૯:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ “‘તમે કાપણી કરો ત્યારે, તમારા ખેતરના બધા છેડા સુધી પાક લણી ન લો. લણ્યા પછી જે કંઈ બચે એ બધું વીણી* ન લો.+ રૂથ ૨:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ મોઆબી રૂથે નાઓમીને કહ્યું: “મને ખેતરમાં જવા દો, જેથી મારા પર જે કોઈ દયા બતાવે એની પાછળ પાછળ જઈને હું બાકી રહી ગયેલાં કણસલાં ભેગાં કરું.”+ નાઓમીએ તેને કહ્યું: “જા બેટા.”
૯ “‘તમે કાપણી કરો ત્યારે, તમારા ખેતરના બધા છેડા સુધી પાક લણી ન લો. લણ્યા પછી જે કંઈ બચે એ બધું વીણી* ન લો.+
૨ મોઆબી રૂથે નાઓમીને કહ્યું: “મને ખેતરમાં જવા દો, જેથી મારા પર જે કોઈ દયા બતાવે એની પાછળ પાછળ જઈને હું બાકી રહી ગયેલાં કણસલાં ભેગાં કરું.”+ નાઓમીએ તેને કહ્યું: “જા બેટા.”