૧ શમુએલ ૧:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ એલ્કાનાહનું કુટુંબ વહેલી સવારે ઊઠ્યું અને તેઓએ યહોવા આગળ નમન કર્યું. ત્યાર બાદ તેઓ પોતાના ઘરે રામા શહેર પાછા આવ્યા.+ એલ્કાનાહે પોતાની પત્ની હાન્ના સાથે જાતીય સંબંધ બાંધ્યો અને યહોવાએ હાન્નાને યાદ કરી.*+ ૧ શમુએલ ૭:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ શમુએલે જીવનભર ઇઝરાયેલનો ન્યાય કર્યો.+ ૧ શમુએલ ૭:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ પણ તે રામા પાછો આવતો,+ કેમ કે તેનું ઘર ત્યાં હતું. તે ત્યાંના ઇઝરાયેલીઓનો પણ ન્યાય કરતો. તેણે ત્યાં યહોવા માટે એક વેદી બાંધી હતી.+
૧૯ એલ્કાનાહનું કુટુંબ વહેલી સવારે ઊઠ્યું અને તેઓએ યહોવા આગળ નમન કર્યું. ત્યાર બાદ તેઓ પોતાના ઘરે રામા શહેર પાછા આવ્યા.+ એલ્કાનાહે પોતાની પત્ની હાન્ના સાથે જાતીય સંબંધ બાંધ્યો અને યહોવાએ હાન્નાને યાદ કરી.*+
૧૭ પણ તે રામા પાછો આવતો,+ કેમ કે તેનું ઘર ત્યાં હતું. તે ત્યાંના ઇઝરાયેલીઓનો પણ ન્યાય કરતો. તેણે ત્યાં યહોવા માટે એક વેદી બાંધી હતી.+