૧ શમુએલ ૧:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ તેણે આ સમ ખાધા: “હે સૈન્યોના ઈશ્વર યહોવા, તમારી આ દાસીનું દુઃખ જુઓ. મને યાદ રાખો, તમારી આ દાસીને ભૂલશો નહિ. હે યહોવા, જો તમે મને એક દીકરો આપશો,+ તો હું તેને જીવનભર તમારી સેવામાં આપી દઈશ. તેના માથાના વાળ કદી કાપવામાં નહિ આવે.”*+
૧૧ તેણે આ સમ ખાધા: “હે સૈન્યોના ઈશ્વર યહોવા, તમારી આ દાસીનું દુઃખ જુઓ. મને યાદ રાખો, તમારી આ દાસીને ભૂલશો નહિ. હે યહોવા, જો તમે મને એક દીકરો આપશો,+ તો હું તેને જીવનભર તમારી સેવામાં આપી દઈશ. તેના માથાના વાળ કદી કાપવામાં નહિ આવે.”*+