-
૧ શમુએલ ૯:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ હવે એવું બન્યું કે શાઉલના પિતા કીશનાં ગધેડાં* ખોવાઈ ગયાં. તેણે પોતાના દીકરા શાઉલને કહ્યું: “તું એક ચાકર લઈને જા અને ગધેડાં શોધી લાવ.”
-