નિર્ગમન ૬:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ એ હારુન અને મૂસાની વંશાવળી છે. યહોવાએ તેઓને જણાવ્યું હતું: “ઇઝરાયેલીઓને પોતપોતાનાં જૂથ* પ્રમાણે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવો.”+
૨૬ એ હારુન અને મૂસાની વંશાવળી છે. યહોવાએ તેઓને જણાવ્યું હતું: “ઇઝરાયેલીઓને પોતપોતાનાં જૂથ* પ્રમાણે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવો.”+