વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૩૨:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ તું તારા ખડકને, તારા પિતાને ભૂલી ગયો,+

      તને જન્મ આપનાર ઈશ્વરને વીસરી ગયો.+

  • પુનર્નિયમ ૩૨:૩૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૦ એકલો માણસ કઈ રીતે ૧,૦૦૦નો પીછો કરી શકે?

      બે માણસ કઈ રીતે ૧૦,૦૦૦ને ભગાડી શકે?+

      સિવાય કે તેઓના ખડકે તેઓને વેચી દીધા હોય+

      અને યહોવાએ તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દીધા હોય.

  • ન્યાયાધીશો ૨:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ તેઓએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાને છોડી દીધા, જે તેઓને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા હતા.+ તેઓ બીજા દેવોને, એટલે કે પોતાની આસપાસ રહેતા લોકોના દેવોને ભજવા લાગ્યા+ અને તેઓને નમન કરવા લાગ્યા. એમ કરીને તેઓએ યહોવાને કોપાયમાન કર્યા.+

  • ન્યાયાધીશો ૨:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ એ કારણે ઇઝરાયેલીઓ પર યહોવાનો ક્રોધ સળગી ઊઠ્યો. તેમણે તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દીધા, જેઓએ ઇઝરાયેલીઓને લૂંટી લીધા.+ ઈશ્વરે ઇઝરાયેલીઓને તેઓની આસપાસના દુશ્મનોને હવાલે કર્યા.+ એ પછીથી ઇઝરાયેલીઓ પોતાના દુશ્મનો સામે ટકી શક્યા નહિ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો